ક્રરનદાસ પે એન્ડ યુઝ
લોકો માટે ગામમાં શોચાલય ચલાવે છે, ફિલ્મનો હીરો તિલક છે, જે લોકો માટે ગામમાં શોચાલય ચલાવે છે, અને પોતાના નાના ભાઇ સુંદર સાથે લોકોની સેવા કરે છે ત્યાં આવતી જ્યાં સાથે એને પ્રેમ થાય છે. આ પ્રેમ માં આગળ વઘવા માટે લોકો સામે કેવી રીતે તિલક અને જયા કેટલી મુશ્કેલીનો સામનો કરે છે થાય છે. આ બેના પ્રેમના બઘા વિરોઘી બને છે, ધીરે ધીરે તિલક જયાને મેળવવા માટે કોલોનીમાં કચરો તેમજ ગટરની સાફ -સફાઈ બંઘ કરી દે છે . જેથી એને ત્યાં જાજરૂ કરવા આવે એવા સંજોગો ઊભા કરે છે લોકો આનો વિરોઘ કરે છે, જ્યાના બાપા એ લોકોના પ્રેમ સામે નમી જાય છે અને તેમના પ્રેમને અપનાવે છે.
Details About ક્રરનદાસ પે એન્ડ યુઝ Movie:
Movie Released Date | 19 May 2017 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|
Keypoints about Karsandas Pay and Use:
1. Total Movie Duration: 2h 9m
2. Audio Language: Gujarati